નવસારી પ્રાંત ઓફિસની પાછળના ભાગે આવેલી છે સોલાર ની ડીપી છે તેમાં સ્પાર્ક થવાની ઘટના ઘટી છે. મહત્વનું છે કે પ્રાંત કચેરીમાં કોઈપણ વીર પુરવઠો ખોવાયો નથી કારણ કે આ પાછળના ભાગે આવેલી ડીપીમાંસ પાર્કની ઘટના બની છે જોકે ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યું હતું જો કે આગની પણ કોઈ પ્રકારની ઘટના બનવા પામી નથી.