સુરેન્દ્રનગર ના પાટડી શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પાટડી ના લક્ષ્મીનગર વિસ્તારના શમશાન પાછળના રસ્તે લાંબા સમયથી પાણીના ભરાવાથી ગંદકી ભર્યા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે રહીશોએ પાલિકાને આ ગંદકી માંથી તેઓને જલ્દી મુક્તિ મળે તે માટે રજુઆત કરી હતી ત્યારે થોડા દિવસો પહેલા પણ પાટડી પાલિકાનો પાણી બાબતે રજુઆત કરવામાં આવી હતી.