સુરેન્દ્રનગર રોટરી હોલ ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોરી અભિયાન અંતર્ગત જાગૃતિ સંમેલન યોજાયુ હતું જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો મનીષ દોષી તેમજ સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, રણજીતસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વઢવાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ઝાલાનો સન્માન સમારંભ યોજાયો હતો.