મહુધા તાલુકા ના મહીસા તળાવ મા પડી જતા યુવક નું મોત તાજેતર મા પડેલા ભારે વરસાદ થી મહીસા નું તળાવ છલો છલ ભરાયેલું છેમહીસા બસ સ્ટેન્ડ આવેલ તળાવ ની પાળ ઉપર બેઠેલા યુવક લપસી પડતા તળાવ મા પડી ગયો હતો ગામના યુવકો તળાવ મા આવેલા ઝાડ ઉપર થી લાંબા કોયતા થી મૃતદેહ ને નજીક ખેંચી લાવ્યા હતા તળાવ મા પડી ગયેલ યુવકને સ્થાનિક લોકો એ મૃત હાલત મા બહાર કાઢ્યો હતો