Download Now Banner

This browser does not support the video element.

વેરાવળના અયપ્પા મંદિરે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી કેરાલિયન સમાજે રક્તદાન કેમ્પ યોજ્યો

Veraval City, Gir Somnath | Aug 27, 2025
વેરાવળ શહેરમાં કેરાલીયન સમાજે પોતાની કર્મભૂમિ પર રક્તદાન કેમ્પનું આયોજન કર્યું. અયયાપ્પા મંદિર કારડીયા બોર્ડિંગ પાસે યોજાયેલા આ કેમ્પમાં થેલેસેમિયા બાળકો અને ઇમરજન્સી ઓપરેશન માટે રક્તદાન કરવામાં આવ્યું.સમાજના પ્રમુખ પ્રબલનભાઈ, સેક્રેટરી રાજેન્દ્રભાઈ અને ટ્રેઝરર શશીભાઈ સહિત કારોબારી સભ્યોએ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને રક્તદાન કર્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us