This browser does not support the video element.
મોડાસા: શહેરની BCA કોલેજમાં પરીક્ષા ફી વિવાદે ABVPનો કાર્યકતાઓ એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. લ
Modasa, Aravallis | Sep 9, 2025
મોડાસા શહેરની BCA કોલેજમાં પરીક્ષા ફી વિવાદ મામલે આજરોજ મંગળવાર સાંજે 4 કલાકે અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદના કાર્યકર્તાઓએ વિરોધ-પ્રદર્શન કરી, શ્રી એમ.એલ. ગાંધી કેમ્પસની BCA કોલેજ સામે પરીક્ષાના નામે ખોટી રીતે ફી વસૂલાત મુદ્દે કોલેજના જવાબદારને આવેદન પત્ર આપી,વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.