પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણાલી ના આયુષ્માન આરોગ્ય મદિર- સાસ્તાપૂર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.રક્તદાન કેમ્પમાં કુલ 09 યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું છે.આ કેમ્પ ને સફળ બનાવવા માટે સણાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર તથા સુપરવાઈઝર આયુષ્માન આરોગ્ય મંદિર સાસ્તાપુર ટીમ,તેમજ એન ડી દેસાઈ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સ્ટાફનો ખુબ સહયોગ મળેલ.