વિજાપુર સાબરમતી નદી કિનારે આવેલ તિરુપતિ ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બિગ્રેડ દ્વારા 11061 જેટલા વૃક્ષો નુ રોપણ આજરોજ બુધવારે બપોર ત્રણ કલાકે કરવામાં આવ્યું હતુ. અને હાલમાં ચોમાસા ની ઋતુમાં આ કરેલા વૃક્ષા રોપણ થી પર્યાવરણ સુદ્ધ થશે. પર્યાવરણ ની જાળવણી માટે ઠેર ઠેર વૃક્ષો નુ રોપણ કરવા લોકોને અપીલ કરી હતી.