*આવનાર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ની ચૂંટણી માં ભ્રષ્ટ ભાજપને હાંકી કાઢવા આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ની ચૂંટણી લડવાની છે આ સંદેશ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર ના દરેક રહેવાસીઓ સુધી પહોંચાડવા સુરેન્દ્રનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કમલેશ કોટેચાએ લોકોને કરી વિનંતી