This browser does not support the video element.
વઢવાણ: ધોળી ધજા ડેમ ખાતે ડેમ પાર્કનું ખાત મુર્હૂત કરતા કેબિનેટ મંત્રી મુરૂભાઈ બેરા
Wadhwan, Surendranagar | Sep 6, 2025
સુરેન્દ્રનગર ધોળી ધજા પ્રવાસન પાર્કનું ખાત મુહુર્ત.ઝાલાવાડ વાસીઓને પર્યાવરણ સાથે પર્યટન નું નવું નજરાણું ભેટ.ધોળીધજા ડેમ ખાતે કેબિનેટ મંત્રીના વરદ હસ્તે પાર્કનું ખાત મુહુર્ત કરાયું..ધોળી ધજા ડેમ પાર્ક નો અંદાજે 23.30 કરોડના ખર્ચે વિકાસની કામગીરીનું ખાત મુહૂર્ત.સુરેન્દ્રનગર શહેરીજનો સ્વપ્ન સાકાર થશે.