This browser does not support the video element.
પલસાણા: સ્ટેશન જૂના બસ ડેપો બારડોલી પાસેથી સી.બી. સાઇન મોટરસાયકલ ચોરી થઈ
Palsana, Surat | Aug 27, 2025
કોઈ અજાણ્યો ચોર ઈસમેં ફરીયાદી ગણેશભાઇ ગોપાળભાઇ માહ્યાવંશી રહે આશાપુરી આનંદનગર સ્વામી નારાયણ મંદિરની પાછળના માલીકીની કાળા કલરની વાદળી લાલ પટ્ટાવાળી જેની ખોપડી ઉપર અલખ ધણી જય રામાપીર લખેલ સી.બી. સાઇન મોટરસાયકલ નંબર GJ 19 AB 919 જેની આશરે કિમત રૂપીયા 16 હજારના મતાની કોઈ ઈસમ બારડોલી જુના ડેપો પાસેથી ચોરી કરી નાસી ગયાની ફરિયાદ નોંધાઈ