Install App
thakorroshni12208
This browser does not support the video element.
પારડી: એલસીબી પોલીસે પારડી મોતીવાડા હાઇવે પાસેથી ટોયોટો કારમાં લઈ જવાતા 2,77,200 રૂપિયામાં દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો
Pardi, Valsad | Aug 28, 2025
ગુરૂવારના 12:40 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમે પારડી મોટીવાડા હાઇવે પાસેથી ટોયોટા કારમાં લઈ જવા તો 2 લાખ 77,200 રૂપિયાનો વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. કુલ 9,82,200 રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈ પારડી પોલીસ મથકે પ્રોહીબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!