રવિવારના 5:30 કલાકે ધરમપુર પોલીસે આપેલી કાર્યવાહીની વિગત મુજબ ધરમપુર પોલીસની ટીમ પોલીસ સ્ટેશન નોંધ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ધરમપુર તાલુકાના નાની વહીયાળ ગામે રહેતા જયેશભાઈ ટુંમડા, ફૂલવાડી ગામે પટેલ ફળિયામાં રહેતી ચંપાબેન ભોયા અને ભેંસધરા ગામે ભેરવી ફળિયામાં આમ ત્રણ ગામોમાં હાઉસ રેડ કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. અને ત્રણ સામે પ્રોહીબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે.