સતત વરસી રહેલા વરસાદના કારણે કાચા મકાનો પડવાની ઘટનાઓ સામે આવી છે તેમાં ધ્રાંગધ્રાના વાલ્મિકી વાસમાં રહેતા ભુપતભાઈ બાલાભાઈ વાલોદરા નુ મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી વૃધ્ધ દંપતિ ઘરમાં એકલા જ રહેતા હોય ત્યારે સમય સૂચકતા વાપરી બહાર આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી