નવો પાણીનો બોર ચાલુ તો થયો અને પાણી પણ પહેલા ની જેમ પૂરતા પ્રમાણ માં આવતું થયું.પરંતુ નવા બોર ના કારણે અંદર ની માટી પાણી.માં આવતા પાણી દોઢું આવતું હવાથી આ પાણી પીવાના ઉપયોગ માં લઈ શકાય નહીં માટે હજુ પીવાના પાણી ની.તકલીફ તો ચાલુ જ છે. હવે પાણી માં બોર માંથી આવતી.માટી ના.કારણે પાણી દોઢું આવવાની તકલીફ ક્યારે દૂર થશે એ બાબતે ગૃહિણીઓ ચિંતિત છે.