Install App
ajitvasava07
This browser does not support the video element.
નાંદોદ: સાંસદ ખેલ મહોત્સવ" અંતર્ગત છોટાઉદેપુર લોકસભામાં નાંદોદ સહિત વિવિધ ખેલ સ્પર્ધાનું આયોજન જશુભાઈ રાઠવાએ કાર્યાલય થી માહીતી.
Nandod, Narmada | Sep 13, 2025
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આહ્વાનિત "સાંસદ ખેલ મહોત્સવ" અંતર્ગત છોટાઉદેપુર લોકસભામાં વિવિધ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.નોંધણી માટે આપેલ લિંક પર રજીસ્ટ્રેશન કરવું :sansadkhelmahotsav.in સ્પર્ધા નું આયોજન :21 સપ્ટેમ્બર થી 25 ડિસેમ્બર સુધી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!