નખત્રાણા તાલુકાના કોટડા જડોદરમાં ખેડૂતે દિવસે ઝટકા મશીનનો સામાન્ય પાવર અને રાત્રે ત્યાં જ સિંગલ ફેઇઝ પાવર આપતા જંગલી ભૂંડનું મૃત્યુ નિપજતા વનગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નખત્રાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વનરાજસિંહ બિહોલાએ જણાવ્યું કે, નખત્રાણા તાલુકાના કોટડા જડોદરમાં આરોપી લીંબાણી હિતેશ રતિલાલએ પોતાની વાડીના ફરતે લાગેલ તારમાં દિવસે ઝટકા કરંટ રાખ્યો હતો, જ્યા રાતે સીધું સિંગલ ફેઇઝ જોડાણ આપી દેતા વન્યજીવ જંગલી ભૂંડનું મોત નિપજતા પશ્ચિમ ક