ચકલાસી નગરપાલિકામાં પ્રમુખ પદ માટે ની ચૂંટણી યોજાઈ. અવિશ્વાસની દરખાસ્ત બાદ પ્રમુખે આપવું પડ્યું હતું રાજીનામું. કલેક્ટર ધ્વારા ૬ સપ્ટેમ્બર પ્રમુખ ની ચૂંટણીનું કરાયું હતું આયોજન. પ્રમુખ પદ માટે પ્રવિણ ભાઈ લલ્લુ ભાઈ એક હતા દાવેદાર. પ્રવિણ ભાઈ લલ્લુભાઈ ના બિનહરીફ તરીકે પ્રમુખ જાહેર કરવામાં આવ્યા.