Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: ભારતીય પોસ્ટકાર્ડના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતાં નર્મદા જિલ્લાના નાગરિકો.

Nandod, Narmada | Sep 29, 2025
આ પરિવર્તનકારી નીતિ-નિર્ણયોનો સીધો લાભ સામાન્ય નાગરિકો, વેપારીઓ-ઉત્પાદકોને મળતાં અર્થતંત્રને ગતિ મળશે. તેવો આશાવાદ વ્યક્ત કરીને પોસ્ટકાર્ડ પત્ર લેખનથી આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જે પોસ્ટકાર્ડ વડાપ્રધાન સુધી પહોંચાડવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us