સુરેન્દ્રનગર નવા જકશન પાસે આવેલ રેલવે કોલોનીમાં લોકલ પાયલોટ તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રભાઈ ગુલાબ પ્રસાદ યાદવ નું બાઈક તેના ઘર પાસે બાઈક નંબર gj13ae 6851 hero honda કંપનીનું લિયોન બાઈક પાર્ક કર્યું હતું તે 15,000 ની કિંમત નું અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા ની ફરિયાદ રેલવે પોલીસ મથકે નોંધાવી છે ને પોલીસે તપાસ હાથ ધરી છે