ઉચ્છલ ત્રણ રસ્તા નજીક થી પોલીસે અપહરણ ના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લીધો.તાપી જિલ્લા એલ સી બી પોલીસ શાખા ખાતેથી ગુરુવારના સાજે 5 કલાકે મળતી માહિતી મુજબ ઉચ્છલ ત્રણ રસ્તા નજીક આવેલ ૬૬ કેવી જી ઇ બી નજીક થી અપહરણ ના ગુણમાં નાસ્તો ફરતો આરોપી વિક્રમ સિંહ ઉર્ફે મોતી રાઠોડ ને ઝડપી લીધો છે જે આરોપી સામે જામનગર ખાતે સિક્કા પોલીસ મથકે ૭ વર્ષ અગાઉ ગુનો દાખલ થયો હતો.