Download Now Banner

This browser does not support the video element.

ધરમપુર: શિશુમાડ ગામ ખાતે ધરાશય થયેલા ઘરના માલિકને ધરમપુર ટીડીઓને જાણ થતાં બે લાખ રૂપિયાની સહાય મંજૂર કરી

Dharampur, Valsad | Aug 27, 2025
બુધવારના બે કલાકે ઘર માલિક દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ તારીખ 29 7 2025 ના રોજ ધરમપુર શિશુ| માળ ગામ ખાતે રાત્રી દરમિયાન ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે ધર્મેશભાઈ નામના વ્યકિ્તનું ઘરધરાશય| થયું હતું જેમાં ગામના જાગૃત નાગરિકોને આ ઘટનાની જાણ થતા તેઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બનેલા| ધર્મેશભાઈ ને સારવાર હેઠળ પણ ખસેડ્યા હતા. ધરમપુર| ટીડીઓને જાણ થતા તેઓએ તાત્કાલિક ધોરણે તાલુકા પંચાયતના એસો સાથે મળી સર્વે કરી બે લાખ રૂપિયાની| સહાય મંજૂર કરવામાં આવ
Read More News
T & CPrivacy PolicyContact Us