This browser does not support the video element.
કુતિયાણા પોલીસે ઇશ્વરીયા ગામેથી જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લીધા
Porabandar City, Porbandar | Aug 25, 2025
કુતિયાણા સર્વેલન્સ પોલીસે ઈશ્વરીયા ગામ નવપરા વિસ્તાર વડલી ચોકની બાજુમાં રોડ જુગાર રમતા અજય મનસુખભાઈ ભટી,નાગેશભાઈ ભગવાનજીભાઈ ભટી,નારણભાઈ વિરાભાઈ મોકરીયા,મુકેશ ભીમજીભાઈ ભટી અને સાગર જયેશભાઈ રાઠોડને રૂપિયા 10450ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.