સુરેન્દ્રનગરના વિશ્વવિખા તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન યોજાય છે ત્યારે પશુપાલન વિભાગ દ્વારા વિવિધ નસોના પશુઓને પ્રોત્સાહન ઇનામ 40 લાખથી વધુ આપવામાં આવે છે ત્યારે આ અંગે પશુપાલન ડાયરેક્ટર ભરતસિંહ ગોહિલે સમગ્ર પશુ પ્રદર્શન વિશે વિસ્તૃત માહિતી અને જાણકારી આપી હતી