કુતિયાણા પોલીસે જુણેજ ગામના ચોકમાં જાહેરમાં જુગાર રમતા કારા કરશનભાઇ જુણેજા,વિજય કેશુભાઈ જુણેજા,સરમણ કરશનભાઈ જુણેજા, રામ એભાભાઈ મોઢા અને દુદાભાઈ મુળુભાઈ જુણેજાને રૂપિયા 17400ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા તો આ દરોડા દરમ્યાન લીલા સરમણભાઈ મોઢા,લાખા રણમલભાઈ મોઢા,રણજીત ભીખાભાઈ મોઢા અને આનંદ દુદાભાઈ મોઢા નાસી ગયા હતા.