હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં પવન સાથે વરસાદે મેઘતાંડવઃ મચાવ્યું છે ત્યારે સુઇગામ તાલુકામા એજક રાતમાં 17 ઇંચ થી વધુ અનરાધાર વરસાદ ખાબક્યો છે જેના લીધે અનેક ગામોમાં પુર ની સ્થિતિ સર્જાઈ છે જ્યારે ખેતરો દરિયામાં ફેરવાયાં છે અનેક ગામોને જોડ્તા માંરગોનું નું ધુવાણ થતા લોકોના જન જીવન ઉપર માંઠી અસર થઈ છે અને જીવન અસ્ત વ્યસ્ત થયું છે નડાબેટ ના માર્ગ ઉપર પાણી ફરી વળ્યું છે અને જ્યાં નજર પડે ત્યાં પાણીજ પાણી જોવા મળી રહ્યું છે ગામડાઓમાં માનવ જીવન