This browser does not support the video element.
વડોદરા: પોલીસથી બચવા કપુરાઈ ચોકડી નજીક હોટેલમાં રૂમ બુક કરાવ્યો પણ પીસીબીની એન્ટ્રી પડતા હોંશ ઉડી ગયા,8 ખેલીઓ ઝડપાયા
Vadodara, Vadodara | Aug 25, 2025
વડોદરા : પ્રદીપ બારોટ નામના ઈસમે કપુરાઈ ચોકડીથી વાઘોડિયા ચોકડી તરફ જતા આવેલી હોટલ મેરીલેન્ડના ચોથા માળે રૂમ નંબર 11 બુક કરાવી માણસોને ભેગા કરીને પત્તા પાનાં વડે જુગાર રમાડી રહ્યો છે. જે માહિતીને આધારે પીસીબી પોલીસની ટીમે રેડ કરતા ખેલીઓના હોશ ઉડી ગયા હતા. પોલીસે હોટેલ ના રૂમ નંબર 11 માંથી જુગાર રમતા 8 ખેલીની અટકાયત કરી 5.50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.