શહેરના ઉપરવાસ વિસ્તારોમાં થયેલ ભારે વરસાદને કારણે રામનાથપરા તેમજ તેની આજુબાજુ આવેલ નીચાણવાળા વિસ્તારોમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે આજીડેમ ઓવરફ્લો થઈ જવાની શક્યતા હોવાને લઈને ગઈકાલે મોડી રાત્રે જ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.અને તેઓને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે.