કોટડા નજીક ગઈ કાલે બનાસ ડેરીના ટેન્કરના ચાલકે બાઈક ચાલકને અડફેટ લેતા એક યુવકનું ઘટના જોતું જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે આજે મંગળવારે 3:00 કલાકે પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માતની ઘટનામાં મૃતક યુવક ચાંગા ગામનો પિયુષ મનુભાઈ ચાંગેસા હોવાનો સામે આવ્યું છે જેને લઇ અને પરિવારમાં શોકની કાલીમાં છવાઈ છે.