બનાસકાંઠા એલસીબી પોલીસના માણસો પેટ્રોલીગ માં હતા ત્યારે આગથળા પોલીસ તાંબાના ચોરા ગામ પાસે થી તલાજી બાસ્કુજી વાઘેલા થતા મનુભા પરમારને મહીન્દ્રા XUVમા પાછળની સીટમા તથા ડેકીમા ગે.કા. અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર નંગ-૧૫૧૧ કિ.રૂ.૩,૭૯,૪૨૭/- તથા મહીન્દ્રા XUV 500 ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ-૦૨ રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૯૯,૪૨૭/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુન્હો કરતા આગથળા પોલીસ મથકે લાવી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી