ધાંગધ્રા ભાર્ગવી સોસાયટી ખાતે બ્રહ્મા કુમારી સેવા કેન્દ્ર દ્વારા રાજયોગની દાદી પ્રકાશ મણીજીની 18 મી પુણ્યતિથિ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સેવાકીય પ્રવૃત્તિને લઈને એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો મહિલા દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં જોડાઈને 35 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું..