વસો એગ્રીકલ્ચર કોલેજ પાસેથી પસાર થતા કારચાલકને રોંગ સાઈડ થી આવતા બાઇક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ભાજપ બાઈક ચાલક યુવક કારચાલકની અપશબ્દ બોલવા લાગ્યો હતો જેનો ઉપરાણું લઈ અન્ય કારચાલક પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને યુવકની માર માર્યો હતો એટલું જ નહીં પણ પોતે વસો તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ અને આ અંગે કોઈને ફરિયાદ કરીશ તો જોઈ લઈશ તેમ કહી ધમકી આપતા મામલો પોલીસ માટે કે પહોંચ્યો હતો જ્યાં પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.