નળ સે જલ યોજના માં છેલ્લા આઠ માસથી નાસ્તા ફરતા આરોપી ને આંબલીયારા પોલીસે ઝડપી પાડ્યો હતો.પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે આરોપી ઘરે આવેલ છે જેઓ ચેક કરતા મળી આવેલ છે અલ્પેશભાઈ પરમાર રહે વજેપુરા .જેઓ આસિસ્ટન્ટ મેકેનિકલ જીલ્લા જળ અને સ્વછતા એકમ અમરેલી માં ફરજ બજાવતા હતા અને કૌભાંડમાં નામ આવતા ઝડપી પાડતી આંબલીયારા પોલીસ વધુ કાર્યવાહી માટે સી. આઈ. ડી ક્રાઈમ સેલ ગાંધીનગર નાઓને સોંપવા આવેલ છે