માંગરોળ તાલુકાના તરસાડી નગર ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે રૂપિયા 6 કરોડ ના વિકાસકામોનું ખાતમુરત અને લોકાર્પણ કરાયું હતું જેમાં તરસાડી નગરપાલિકા સફાઈ સાધનો મૂકવા માટેના ગેરેજ શેડ તરસાડી નગર પાલિકા પ્રોસેસિંગ પ્લાન્ટ ની ફરતે કમ્પાઉન્ડ વોલ સીસીટીવી કેમેરા સહિતના વિકાસ કામો નું લોકાર્પણ અને ખાતમુરત કરાયું હતું