This browser does not support the video element.
ઠેબી ડેમ ભરાઈ જતા એક દરવાજો ખોલ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
Amreli City, Amreli | Aug 21, 2025
અમરેલી જિલ્લામાં મેઘ મહેરથી ડેમો ભરાયા... અમરેલીનો ઠેબી ડેમ સંપૂર્ણ ભરાયો.ડેમ ભરાઈ જતા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો.ડેમનો દરવાજો ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં અપાયું એલર્ટ..નદી વિસ્તારમાં અવરજવન ન કરવાની તંત્રની સૂચના......