મંગળવારના 1:45 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ| વલસાડના કોચવાડા ગામ પાર્ટી પ્લોટ પાસેથી મોપેડ સવાર| યુવક પોતાની મોપેડ લઈ પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન પૂરપાટ ઝડપે હંકારી લઈ જઈ કોચવાડા ગામ પાસે મોપેડ સવાર યુવક અજય ભરતભાઈ મહેસુરીયા કારને ઓવરટેક| કરવા જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરી હતી કોલ મળતા જ 108 એમ્બ્યુલન્સ ની ટીમ ઘટના સ્થળે પહોંચી