Download Now Banner

This browser does not support the video element.

સાણંદ: સાણંદમાં આયુષ્માન આરોગ્ય મંદિર સરકારી આયુર્વેદિક દવાખાનાનું ઉદ્ઘાટન, ધારાસભ્ય સહિત જિલ્લા સંગઠન પ્રમુખ શૈલેષ દાવડા હાજર

Sanand, Ahmedabad | Aug 29, 2025
સાણંદ તાલુકાના શિયાવાડા ગામે આયુષ્માન ભારત અંતર્ગત ફાળવેલ આયુષ્માન આરોગ્ય મંદિર સરકારી આયુર્વેદિક દવાખાનાનુ ઉદ્દઘાટન કરવામાં આવ્યું. શુક્રવારે સવારે 11 કલાકની આસપાસ દવાખાનાનુ ઉદ્દઘાટન કરાયું. આ પ્રસંગે ધારાસભ્ય કનુ પટેલ, સહિત અમદાવાદ જિલ્લા સંગઠન પ્રમુખ શૈલેષ દાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા..
Read More News
T & CPrivacy PolicyContact Us