સુરત શહેરમાં હવે ગણેશ વિસર્જન માત્ર એક દિવસ બાકી રહી ગયો છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા પણ અલગ અલગ વિસ્તારોમાં ગણેશ વિસર્જનના રૂટનું ચેકિંગ કરી રહી છે ત્યારે ભાગડ વિસ્તારમાં આજરોજ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારના ગણેશ વિસર્જનના રૂટનું સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું જો કે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા એસ આર પી એફ સી આર પી એસ ના જવાનોને જરૂરી સૂચનો પર આપવામાં આવ્યા હતા.