ઈદે મિલાદ નિમિત્તે જામનગર શહેર સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઝુલુસ, શહેર DYSP સહિતના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ રહ્યા બંદોબસ્તમાં, વરસાદી વાતાવરણ વચ્ચે નીકળ્યું ભવ્ય ઝુલુસ, ઈદે મિલાદ શરીફને દુનિયાભરના સુન્ની મુસ્લિમો પુરી અકીદત અને અદબ સાથે મનાવે છે. જામનગર શહેરના સુન્ની મુસ્લિમ બિરાદરો તરફથી દર વર્ષે ઈદમિલાદને પૂરા અદબ અને એહતરામની સાથે મનાવવામાં આવે છે.