# Jansamasya : મહે.તા.ના હલધરવાસ ગામમાં સ્મશાનોની તૅમજ તેની આસ પાસ ગંદકી,રોડ-રસ્તા, પાણી ભરેલા તૅમજ તેના રેલાઓ જેવી અનેક સમસ્યાઓથી ગ્રામજનો હેરાન. અંતિમ યાત્રા લઈને જતાં રોડ રસ્તા ખરાબ હોવાથી તૅમજ પારાવાર ગંદકી તૅમજ પાણીના રેલાઓને લીધે પારીઓ ઉપર ચાલી જોખમી અંતિમયાત્રામાં મૃતકને લઇ જવાની પરિસ્થિતિ સર્જાતા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામજનો દ્વારા આ સમસ્યાઓનું સત્વરે નિવારણ લાવવા ઉઠી માંગ. નિરાકરણ નહી આવે તો ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાની ચીમકી.!