Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: તુર્ક મુસ્લિમ સમાજ નું ડો.સાહીસતા એમ M.S.સર્જન એ ગૌરવ વધાર્યું

Mangrol, Junagadh | Aug 31, 2025
તુર્ક મુસ્લિમ સમાજ નું ડો.સાહીસતા એમ M.S. એ ગૌરવ વધાર્યું નાંદરખી ગામ તથા તુર્ક મુસ્લિમ સમાજનું ગૌરવ ખુશીના સમાચાર છે કે આપણા ગામની દિકરી ડૉ. સાહિસ્તા મોઇન ખાન (M.S.) એ તાજેતરમાં જયપુર ખાતે યોજાયેલા પડવી સમારંભમાં લેપ્રોસ્કોપી સર્જનની વિશિષ્ટ ડિગ્રી પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર જ નહીં પરંતુ સમગ્ર નંદરખી ગામ તથા તુર્ક મુસ્લિમ સમાજ માટે ગૌરવની વાત છે. ડૉ. સાહિસ્તા બહેન આજના યુવાનો માટે એક પ્રેરણાસ્ત્રોત છે. તેમની મહેનત, સંકલ્પશ
Read More News
T & CPrivacy PolicyContact Us