પાલનપુર શહેરમાં આજે વેપારીઓ સાથે વિધાનસભાના અધ્યક્ષશંકર ચૌધરી જીએસટી મામલે મુલાકાત કરવાના હતા જોકે શંકર ચૌધરી વેપારીઓ સાથે મુલાકાત કરે તે પહેલા આજે પાલનપુરના જાગૃત નાગરિક ડોક્ટર રવિ સોનીએ આજે શુક્રવારે ચાર કલાકે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી હોવાનો વિડીયો તેમના સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.