વડોદરા સ્માર્ટ સિટી માં આવેલ જંબુબેટ રાવે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરતી ગટરો ને લઈ સ્થાનિકો પરેશાન,વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જંબુબેટ રાવે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરતી ગટરો નું ઉભરાતા દૂષિત પાણી ને લઈને સ્થાનિક લોકોએ એ નગર સેવકો અને પાલિકાના અધિકારીઓને ટેલીફોનિક જાણ કરી છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી આ દૂષિત પાણી ના કારણે લોકો બીમારીમાં સપડાયા છે.