ભાણવડ પંથકમાં 24 કલાક માં 7 ઇંચ થી વધુ વરસાદના કારણે સતસાગર ડેમ છલકાયો. ભાણવડ ના બરડા ડુંગરમાં આવેલ સત સાગર ડેમ સંપૂર્ણ ભરાઈ જતા આહલાદક દ્રશ્યો આવ્યા.... સતસાગર ડેમ ના આહલા દ્રશ્યો જોવા સહેલાણીઓ ઉમટીયા... ભાણવડ પંથકમાં બે દિવસમાં સાત ઇંચથી વધુ વરસાદ વરસતા તમામ ચેક ડેમો તળાવો છલકાયા....