Download Now Banner

This browser does not support the video element.

પોરબંદર માં બાઇક સ્ટંટ કરતા યુવક ને કાયદાનું ભાન કરાવતી પોરબંદર જિલ્લા પોલીસ

Porabandar City, Porbandar | Sep 2, 2025
વાહન ચેકિંગ દરમ્યાન બાઈકચાલક ઓવર સ્પીડમાં આવતા પોલીસે રોકતા રોકેલ નહી જેથી તેમના ઘરેથી લઈ આવી ડ્રાયવીંગ લાયસન્સ ન હોવાથી બાઈક ડીટેઈન કરી કાયદાનું ભાન કરાવી માફી મંગાવતી પોરબંદર ટ્રાફિક પોલીસ..
Read More News
T & CPrivacy PolicyContact Us