Download Now Banner

This browser does not support the video element.

ધંધુકા: કાસીન્દ્રા પ્રાથમિક શાળાનો ૮૭મો સ્થાપના દિવસ હર્ષોલ્લાસભેર ઉજવાયો.સામાજિક આગેવાનો મોટી સંખ્યામા જોડાયા. #ધંધકા

Dhandhuka, Ahmedabad | Sep 1, 2025
*કાસીન્દ્રા પ્રાથમિક શાળાનો ૮૭મો સ્થાપના દિવસ હર્ષોલ્લાસભેર ઉજવાયો.* શાળાના પ્રિન્સિપાલ સહીત શિક્ષકગણ ખુબ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા. કાસીન્દ્રા પ્રાથમિક શાળાએ તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ પોતાના ૮૭મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી. આ કાર્યક્રમના શાળાના આચાર્ય, શિક્ષકગણ સહીત સામાજિક લોકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના હૂનરનું અનોખું પ્રદર્શન કરીને સૌનું દિલ જીતી લીધું.
Read More News
T & CPrivacy PolicyContact Us