બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે જેને લઇ અને પાલનપુર તાલુકાના ગઢ મડાણા કુંભાસણ કુંભલમેર સલેમપુરા સહિતના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં વરસાદ અને લઈ અને ખેતીના પાકોને જીવત દાન મળ્યું છે આજે શનિવારે સવારે 8:30 કલાકે પડી રહેલા ધીમીધારે વરસાદને લઈ અને ખેતીના પાકોને જીવત દાન મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.