This browser does not support the video element.
ઓખામંડળ: ખંભાળિયા માંથી યુ.કે. ના વિદેશી ચલણ પાઉન્ડ સાથે 3 આરોપીઓ ઝડપાયા
Okhamandal, Devbhoomi Dwarka | Aug 23, 2025
ખંભાળિયા માંથી યુ.કે. ના વિદેશી ચલણ પાઉન્ડ સાથે 3 આરોપીઓ ઝડપાયા... ખંભાળિયાના એક રહેણાક મકાન માંથી વિદેશી ચલણ 800 પાઉન્ડ ની કે જેની ભારતીય કરન્સીમાં કિંમત થાય છે 94600 જેની ચોરી કરનાર 3 શખ્સો ને ગણતરીની કલાકમાં પકડી પાડતી દ્વારકા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ... મહંમદ મીરા, અમન ઉલ્લાહ શેખ, અવેશ શેખ ને મુદા માલ સાથે પકડી વધુ તપાસ હાથ ધરતી ક્રાઈમ બ્રાન્ચ...