હિંમતનગર શહેર નજીક આવેલ પાણપુર ગામે આજે એક દુઃખદ બનાવ સામે આવ્યો હતો. ગામની સીમમાં આવેલી પાણીથી ભરેલી પથ્થરની ખીણમાંથી ગામના જ યુવકની લાશ મળી આવતા હાહાકાર મચી ગયો હતોમાહિતી મુજબ, ખીણમાંથી મળી આવેલી લાશ પાણપુર ગામના 25 વર્ષીય મુસ્લિમ યુવક મુનવર ઈદરીશભાઈ સારોલીયાની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાંજ સ્થાનિક ગ્રામજનોએ પોલીસને અવિગત કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પ