વેરાવળ શહેરમાં આજરોજ મોટા ભાગના ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.તે પૂર્વે શહેરના મુખ્ય માર્ગો પરથી ડીજેના તાલે અબીલ ગુલાલની છોળો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ તકે તમામ ગણપતિજીનું સ્વાગત શિલ્ડ આપીને કરવામાં આવ્યું હતું.સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડાએ આપી પ્રતિક્રિયા